કેલિફોર્નિયા ખાતે ગૂગલે નવું AI મોડેલ ‘જેમિની 4 Argon’ લોન્ચ કર્યું છે. આ મોડેલ કોડિંગ, ફાઇનાન્સ અને કાયદાકીય વિશ્લેષણ જેવા ક્ષેત્રોમાં ઉપયોગી થશે. ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરના 4 કરોડ લાઇનના કોડમાં ફેરફાર કરવા માટે પણ આ મોડેલનો ઉપયોગ કર્યો હતો. જે કામમાં મહિનાઓ લાગી શકે તે કામ તેણે અઠવાડિયામાં પૂર્ણ કર્યું હતું.




36.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
