રાજ્યમાં ઘરેલું અને કોમર્શિયલ LPG સિલિન્ડરની અછતને કારણે મચેલા હાહાકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હાઈ-લેવલ બેઠક યોજીને મહત્વના નિર્ણયો લીધા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે ઊભી થયેલી ગેસની તંગીને પહોંચી વળવા હવે સરકાર ‘પાઈપલાઈન ગેસ’ (PNG) પર વધુ ભાર મૂકવા જઈ રહી છે.




324.jpg)


722.jpg)
768.jpg)
813.jpg)
1142.jpg)
1151.jpg)

281.jpg)
329.jpg)
358.jpg)





