Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેટલાક રાજ્યમાં રાજ્યપાલની બદલી કરતા કેરલમના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

• કેરળ (કેરલમ) : ઓમ પ્રકાશ માથુર (અગાઉ સિક્કિમના રાજ્યપાલ હતા)
• તમિલનાડુ : રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (અગાઉ કેરળના રાજ્યપાલ હતા)
• ઓડિશા : બ્રજ મોહન રામ (નવી નિમણૂક)
• ઉત્તરાખંડ : ડૉ. ઢાલ સિંહ બિસેન (નવી નિમણૂક)
• સિક્કિમ : દુષ્યંત ગૌતમ (નવી નિમણૂક)
• કર્ણાટક / અન્ય રાજ્ય : ડૉ. સુધા યાદવ (નવી નિમણૂક - યાદી મુજબ અન્ય ફેરફાર)

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ