ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં પરિવહન સેવાઓને વધુ આધુનિક બનાવવાના સરકારના પ્રયાસો હવે રંગ લાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા (Gujarat Vidhan Sabha) માં વાહનવ્યવહાર વિભાગની માંગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન આ મહત્વની વિગતો સામે આવી છે.
UPI પેમેન્ટ દ્વારા ટિકિટ વેચાણમાં મોટો ઉછાળો
તાજેતરમાં વિધાનસભામાં ધારાસભ્ય કેયુર રોકડિયા (Keyur Rokadiya) એ ગૃહમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એસટી બસની મુસાફરી કરતા લોકો હવે રોકડને બદલે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. છેલ્લા આંકડાઓ મુજબ, એસટી નિગમમાં અત્યાર સુધીમાં અંદાજે એક કરોડ લોકોએ યુપીઆઈ (UPI - Unified Payments Interface) માધ્યમથી પોતાની ટિકિટો ઓનલાઈન બુક કરાવી છે. આ આંકડો એસટી નિગમના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ માનવામાં આવે છે.




988.jpg)


721.jpg)
63.jpg)

280.jpg)
579.jpg)
646.jpg)
54.jpg)
437.jpg)
499.jpg)





