દેશમાં બાળમૃત્યુ દરના લેટેસ્ટ આંકડા બહાર આવ્યા છે, તેમાં ગુજરાતનો બાળમૃત્યુ દર ૨૮ આવ્યો છે. મતલબ રાજ્યમાં જન્મ લેતાં પ્રત્યેક હજાર બાળકોમાંથી ૨૮ બાળકો મૃત્યુ પામે છે. આ અગાઉ રાજ્યનો બાળમૃત્યુ દર ૩૦ હતો. લેટેસ્ટ આંકડા વર્ષ ૨૦૧૮ આધારિત છે, જ્યારે અગાઉનું રેફ્રન્સ વર્ષ ૨૦૧૭ હતું.