Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 712 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 473 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 25414 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 21 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 9, સુરતમાં 4, રાજકોટમાં 4, જ્યારે મહેસાણા, અરવલ્લી, કચ્છ અને વલસાડ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1927 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1476ના મોત થયા છે. રાજ્યના કુલ 35398 કેસ પૈકી 21715 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 8057 એક્ટિવ કેસ છે. 7989 દર્દી સ્ટેબલ છે જ્યારે 68 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

સુરત 253

અમદાવાદ 172

વડોદરા 61

રાજકોટ 47

ભાવનગર 20

વલસાડ 19

ગાંધીનગર 15

ભરૂચ 15

નવસારી 11

બનાસકાંઠા 10

ખેડા 10

જૂનાગઢ 10

મહેસાણા 8

જામનગર 8

અરવલ્લી 7

કચ્છ 7

પાટણ 6

સાબરકાંઠા 6

સુરેન્દ્રનગર 6

આણંદ 4

ગીર સોમનાથ 4

મોરબી 3

પંચમહાલ 2

બોટાદ 2

મહીસાગર 2

અમરેલી 2

દાહોદ 1

દેવભૂમિ દ્વારકા 1

કુલ 712

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ