ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 725 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 486 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 25900 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 18 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 9, સુરતમાં 6, જ્યારે જામનગર, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1945 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1485ના મોત થયા છે. રાજ્યના કુલ 36123 કેસ પૈકી 21892 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 8278 એક્ટિવ કેસ છે. 8206 દર્દી સ્ટેબલ છે જ્યારે 72 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
સુરત 254
અમદાવાદ 177
વડોદરા 64
રાજકોટ 42
વલસાડ 18
ભાવનગર 16
ભરૂચ 15
જૂનાગઢ 13
ખેડા 12
ગાંધીનગર 11
પાટણ 11
મહેસાણા 9
સુરેન્દ્રનગર 9
તાપી 9
બનાસકાંઠા 8
સાબરકાંઠા 8
દાહોદ 8
પંચમહાલ 6
જામનગર 6
અરવલ્લી 5
મોરબી 5
ગીર સોમનાથ 4
બોટાદ 3
મહીસાગર 3
નવસારી 3
કચ્છ 2
છોટા ઉદેપુર 1
નર્મદા 1
દેવભૂમિ દ્વારકા 1
અમરેલી 1
કુલ 725