Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા Comedy King Chandan Rathod એટલે કે ચંદન રાઠોડનું રોડ અકસ્માતમાં કરૂણ નિધન થયું છે. પોતાની અનોખી કોમેડી, દેશી અંદાજ અને રમૂજી વીડિયો દ્વારા ગુજરાતના લોકોમાં લોકપ્રિય બનેલા ચંદન રાઠોડના અચાનક અવસાનથી તેમના પરિવાર, મિત્રો, સહકલાકારો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે
ચંદન રાઠોડ બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ભાભર ગૌશાળા નજીક તેમની બાઈકને અકસ્માત નડ્યો હતો. અકસ્માત ગંભીર હોવાના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. Chandan Rathod  Accident ના સમાચાર સામે આવતા જ તેમના ચાહકોમાં ચિંતા અને દુઃખની લાગણી ફેલાઈ હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ