Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના લાહોર સ્થિત એન્ટી ટેરર કોર્ટે આતંકવાદ માટે આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવવાના બે કેસોમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને આરોપી માન્યો છે. પાકિસ્તાનની એન્ટી ટરેર કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદને ગુનેગાર સાબિત કરતા તેને 5 વર્ષની સજા સંભળાવી છે. અગાઉ 8 ફેબ્રુઆરીએ કોર્ટે સઈદ મામલે સુનાવણી પૂરી કરી લીધી હતી. જે બાદ એન્ટી ટેરર કોર્ટે આજે હાફિઝ સઈદ પર પોતાનો ચુકાદો આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ