Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત ATSએ નકલી પાસપોર્ટના કેસમાં હરિકેશ પ્રણવ પટેલ (Harikesh Patel )ની ધરપકડ કરી છે. હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ATSની તપાસમાં એવો આરોપ સામે આવ્યો છે કે હરિકેશ (Harikesh Patel )નો અસલી પાસપોર્ટ અગાઉના ED કેસને લગતી કાર્યવાહી દરમિયાન જમા હોવા છતાં તેણે અન્ય ઓળખ અને દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ