ભારતીય સેનાએ બ્રિટિશ શાસન સમયની (ઔપનિવેશિક) પરંપરાઓને સદંતર નાબૂદ કરવા માટે પોતાના યુનિફોર્મ અને ગ્રૂમિંગ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સેના દ્વારા તાજેતરમાં જ 174 પાનાનું નવું ગાઇડલાઇન મેન્યુઅલ ‘આર્મી યુનિફોર્મ્સ-2026’ બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું મેન્યુઅલ છેલ્લે આઠ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું. નવો આદેશ દેશની બદલાતી સાર્વભૌમ ઓળખ અને ભારતીયતાને ઉજાગર કરે છે.
‘બંદી જેકેટ’ ને મંજૂરી: ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન બંધ-ગળા વાળી ‘બંદી જેકેટ’ ને હવે ઔપચારિક કાર્યક્રમોમાં ફોર્મલ ડ્રેસ તરીકે પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. આ જેકેટ સોલિડ અને સોબર કલરની હોવી જોઈએ.




868.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





