દિલ્હીમાં ભારે વરસાદ બાદ રવિવારે સત્ય નિકેતન વિસ્તારમાં 50 વર્ષ જૂની પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે નવ ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે. ઉત્તર પ્રદેશમાં પણ મકાન ધરાશાયી થતાં છ લોકો માર્યા ગયા.




12.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
