શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને મળ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'જે વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળ્યો છે તેણે આજે મને ફોન કરીને કહ્યું કે, "હું આને તમારા સન્માનમાં સ્વીકાર કરી રહી છું કારણ કે, તમે ખરેખર તેના હકદાર હતા.." જોકે, મેં એવું ન કહ્યું કે, મને આપી દો. હું તેમની દરેક પ્રકારે મદદ કરૂ છું. હું ખુશ છું કારણ કે, મેં લાખો લોકોનો જીવ બચાવ્યો છે...'




534.jpg)


859.jpg)

937.jpg)
15.jpg)
22.jpg)
18.jpg)
33.jpg)
39.jpg)
44.jpg)





