પાટનગર સ્થિત અજ્ઞાત સ્થળે રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે, હું સ્વદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ અને લોકોની ચૂંટાયેલી સરકાર હોવી જોઈએ. ગેરકાયદે અને કટ્ટરપંથીઓએ આપેલા ટેકાથી રચાયેલી સરકાર દેશને અંધકાર તરફ લઈ જઈ શકે તેમ છે.




50.jpg)



257.jpg)
306.jpg)
604.jpg)
683.jpg)
729.jpg)
866.jpg)

946.jpg)





