મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ દુબેએ રાજીનામું આપી શિંદે જૂથમાં જોડાયા છે. મુંબઈમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની હાજરીમાં તેમણે શિવસેનામાં પ્રવેશ કર્યો. પક્ષના વલણથી નારાજ દુબેએ કહ્યું, "જે ટ્રેનમાં કૉકરોચ હોય, હું તે ટ્રેનમાં સફર નહીં કરું." આ પક્ષપલટો MVA ગઠબંધન માટે પણ મોટો આંચકો છે.




112.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
