ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના મેદાન પર દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને 52 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. બેઠક દરમિયાન, PMએ કહ્યું, “આજે ખૂબ જ મોટો દિવસ છે. દેવ દિવાળી અને ગુરુ પર્વ બંને છે.” ટીમના કોચ અમોલ મજુમદારે કહ્યું કે તેઓ બે વર્ષથી ટીમને કોચિંગ આપી રહ્યા છે. તેણે કહ્યું, “હું તમને એક એવા અભિયાન વિશે કહેવા માંગુ છું જેમાં દેશની દીકરીઓએ નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કર્યા છે. હું બે વર્ષથી સામેલ છું. મેં દરેક પ્રેક્ટિસ સત્રમાં સમાન ઉર્જા સાથે ભાગ લીધો છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે મારી મહેનત રંગ લાવી છે.”




5.jpg)


9.jpg)
8.jpg)
8.jpg)
35.jpg)
51.jpg)
80.jpg)
20.jpg)
7.jpg)
19.jpg)





