રાજસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડનું પાકિસ્તાન અંગેનું નિવેદન ચર્ચામાં છે. જયપુર સ્થિત ભાજપ મુખ્યાલયે અલ્પસંખ્યક મોરચાના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો અમેરિકા-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, તો ભારત પાડોશી ધર્મ નિભાવી પાકિસ્તાન સાથે ઊભું રહેશે. આંતરરાષ્ટ્રીય સંબંધો પરના તેમના આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.




30.jpg)


29.jpg)
.jpg)

37.jpg)
44.jpg)
54.jpg)
35.jpg)
8.jpg)
65.jpg)
