Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીનો હળવો-ફૂલકો અંદાજ પણ જોવા મળ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે કેમ્પસની અંદરની દુનિયા અને કેમ્પસની બહારની દુનિયા ઘણી અલગ હોય છે. કેમ્પસની બહાર તમને મળનારા સવાલો હંમેશા અભ્યાસક્રમની બહારના જ હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ