Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને એશિયાના સૌથી મોટા ટેકનોલોજી મેળા તરીકે ઓળખાતા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025નો આજથી પ્રારંભ થયો. IMC 2025 8 થી 11 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સભાને સંબોધન કર્યું છે.
PM Modi એ કહ્યું, "ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે"
સભાને સંબોધતા PM Modi એ કહ્યું કે દેશની યુવા પેઢી ટેક ક્રાંતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે પહેલાં, ભવિષ્યનો અર્થ આગામી સદી અથવા આગામી 10-20 વર્ષ થતો હતો, પરંતુ ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે હવે આપણે કહીએ છીએ, "ભવિષ્ય અહીં અને હવે છે." PM Modi એ કહ્યું, "મેં પ્રદર્શનમાં કેટલાક સ્ટોલની મુલાકાત લીધી, જેનાથી મને ભવિષ્યની ઝલક મળી. આવનારો સમય ટેકનોલોજી ક્ષેત્રોમાં સંપૂર્ણપણે અલગ થવાનો છે, જેમાં ટેલિકોમ કનેક્ટિવિટી, 6G ટેકનોલોજી, AI, સાયબર સુરક્ષા, સેમિકન્ડક્ટર, ડ્રોન-સ્પેસ ટેકનોલોજી, ઊંડા સમુદ્ર અને ગ્રીન-ટેકનો સમાવેશ થાય છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ