Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ શહેરને હવેથી AIIMSની ભેટ મળી ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા 31મી ડિસેમ્બરે રાજકોટ શહેરને AIIMS હોસ્પિટલ ફાળવવા અંગે રાજ્યના ડેપ્યૂટી CM નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટને AIIMS મળતા નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો આભાર માને છે. આ સાથે વડોદરાના ભાજપી ધારાસભ્યો દ્વારા વડોદરા માટે કરવામાં આવેલી એઇમ્સની માંગણીનું સૂરસૂરીયું થઇ ગયું છે.
રાજકોટને AIIMSને ભેટ આપતા નીતિન પટેલે જણાવ્યું કે, આ હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ખુબ ફાયદો મળવાનો છે. શહેરના પ્રાણસમા ખંઢેરી વિસ્તારમાં આ નવી AIIMS મેડિકલ કોલેજનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ