Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના મામલે ડેસર, સાવલી ભાજપના સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે. જેમાં ડેસના 165 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે. આ ઉપરાંત સાવલીના 300થી વધારે હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે. જેમાં ડેસર ભાજપ પ્રમુખ નરેન્દ્ર રાઉલજીએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત સાવલી ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ રાજીનામું આપ્યું છે. આ સહિત ભાજપ સમર્થિત સરપંચો પણ રાજીનામું આપવા પહોંચ્યા છે. ડેસર તાલુકાના 29માંથી 22 સરપંચો રાજીનામાં આપ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ