અમદાવાદમાં નવરાત્રી માટે ખેલૈયાઓની સુવિધા અર્થે મેટ્રો અને BRTS સેવા લંબાવાઈ છે. મેટ્રો 19 ઓક્ટોબર સુધી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, પણ રૂ. 50ની સ્પેશિયલ ટિકિટ ફરજિયાત રહેશે. GMDCથી BRTS બસો રાત્રે 12:30 વાગ્યા સુધી 3 રૂટ પર દોડશે. AMTS દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ નથી.




29.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
