Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આયકર ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. ટ્રિબ્યૂનલે રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે આ એક વાણિજ્યિક સંગઠન છે. મતલબ કે રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડનો આયકર કેસ ફરી ખુલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ