Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં મયંક અગ્રવાલે પોતાના કરિયરની આઠમી ટેસ્ટમાં બીજી બેવડી સદી મારી હતી. તેણે 330 બોલમાં 28 ચોક્કા અને 8 છગ્ગાની મદદથી 243 રન કર્યા હતા. જણાવી દઈએ કે તે વિરેન્દ્ર સહેવાગ પછી બીજો ભારતીય ઓપનર બન્યો છે જેણે એક દિવસમાં 200થી વધુ રન ફટકાર્યા હોય. ઉલ્લેખનીય છે કે સહેવાગ આ સિદ્ધિ 3 વખત મેળવી ચૂક્યો છે.

બાંગ્લાદેશના 150 રનના જવાબમાં ભારતે બીજા દિવસે 6 વિકેટ ગુમાવી 493 રન બનાવી લીધા છે. ભારતે 343 રનની લીડ મેળવી લીધી છે અને તેની 4 વિકેટો બાકી છે. દિવસના અંતે રવીન્દ્ર જાડેજા 60 અને ઉમેશ યાદવ 25 રને રમતમાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ