Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને રશિયાએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દંડ સ્વરૂપે લગાવેલા ટેરિફ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા શુક્રવારે બંને દેશ વચ્ચે આર્થિક અને વ્યાપારિક ભાગીદારી મજબૂત કરવા પંચવર્ષીય યોજના પર સહમતી વ્યક્ત કરી છે. આ યોજના હેઠળ બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર હાલના વાર્ષિક ૬૪ અબજ ડોલરથી વધારીને વાર્ષિક ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય છે. પ્રમુખ પુતિનના આ પ્રવાસમાં ભારત-રશિયાએ કુલ ૧૯ કરાર કર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ