Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇસરોએ શ્રીહરિકોટાથી "નોટીબોય" રોકેટ દ્વારા 2,367 કિલોગ્રામનો EOS-05 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. "આઈ ઇન ધ સ્કાય" તરીકે ઓળખાતો આ સેટેલાઇટ 36,000 કિ.મી. ઊંચેથી પૃથ્વીની સૌથી સ્પષ્ટ છબીઓ લેશે. તે કૃષિ, પર્યાવરણ અને સરહદી સુરક્ષામાં મદદરૂપ થશે, જે દેશ માટે ગૌરવની વાત છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ