Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ટીમે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવી શ્રેણી પોતાના કબજે કરી. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં મહેમાન ટીમ પ્રથમ ઇનિંગમાં 162 અને બીજી ઇનિંગમાં 133 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની આ ઘરઆંગણે સતત 11મી સીરિઝ જીત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ