ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી સલાહકાર રહેલા એશ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. જો તેઓ દોષિત સાબિત થશે, તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને 2.5 લાખ (અંદાજે 2 કરોડથી વધુ) ડૉલર સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે.




327.jpg)


60.jpg)
75.jpg)
83.jpg)
301.jpg)
141.jpg)
174.jpg)
860.jpg)
938.jpg)
1103.jpg)





