Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કંડલાના મુંદ્રા બંદર પરથી દેશમાં પહેલીવાર અત્યંત ખતરનાક ગણાતી કેપ્ટાગોન ડ્રગ્સની વિશાળ ખેપ ઝડપાતા દેશની સુરક્ષા એજન્સીઓ સાવચેત બની ગઈ છે. દિલ્હી સ્થિત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયેલ આ વિશેષ ઓપરેશનમાં લગભગ 182 કરોડ રૂપિયાની કિંમતનું 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન પાઉડર જપ્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી માત્ર ડ્રગ્સ જપ્ત કરવાની ઘટના નથી, પરંતુ ભારતને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોના ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગમાં લેવાતું હોવાની ગંભીર આશંકાને પણ વધુ મજબૂત બનાવે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ