Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ શ્રી હરિકોટાથી એસએલવી-સી46થી રડાર ઇમેજિંગ અર્થ સેટેલાઇટ (રિસેટ-2બી) લોન્ચ કર્યો છે. ઇસરોના જણાવ્યા અનુસાર પીએસએલવી રોકેટે રિસેટ-2બીને લઇને સવારે 5.27 મિનીટ પર ઉડાન ભરી છે. સેટેલાઇટના સફળ લોન્ચિંગ બાદ ભારતની સુરક્ષા વધુ મજબૂત બની જશે. આ સેટેલાઇટ અંતરિક્ષમાં ભારતની 'આંખ'નું કામ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ