ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ PSLV-C62 રોકેટથી Anvesha (EOS-N1) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યું છે પરંતુ મિશનના PS3 તબક્કાના અંતે કેટલીક ખામી જોવા મળી હતી. આ અંગે, ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "PSLV-C62 મિશનમાં PS3 તબક્કાના અંતે ખામી સર્જાઈ છે. વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે."
PSLV-C62 મિશન લોન્ચની સાથે આ વર્ષે 2026માં ISROનું પ્રથમ લોન્ચ છે. EOS-N1, જેને Anvesha નામ આપવામાં આવ્યું છે, તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ફર્સ્ટ લોન્ચ પેડ (FLP)માંથી સવારે 10:17 વાગ્યે IST પર પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)ની 64મી ઉડાન હતી.




696.jpg)


3.jpg)
6.jpg)
3.jpg)
12.jpg)
15.jpg)
17.jpg)
23.jpg)
24.jpg)
21.jpg)





