Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય અંતરિક્ષ સંગઠન ઇસરો આગામી વર્ષે ડિસેમ્બરમાં પોતાના પ્રથમ માનવરહિત ગગનયાનમાં 'લેડી રોબોટ' વ્યોમમિત્રાને મોકલશે. જીવતી-જાગતી આધુનિક મહિલા જેવું દેખાતું આ મશીન ભારતીય અવકાશ અભિયાન માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હ્યૂમોનાયડ અવકાશમાં માનવ ગતિવિધિઓને અંજામ આપશે. સાથે ત્યાંના પર્યાવરણથી તાલમેલ બેસાડવાની સાથે જીવન રક્ષક સિસ્ટમને નિયંત્રિત કરશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ