Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીમ ઇન્ડિયા પોતાના આગામી મિશનમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમશે. આ પહેલાં ટીમ ઇન્ડિયાના ફેન્સને ભાવુક કરે એવા સમાચાર આવ્યા છે. 2007ના T20 વર્લ્ડ કપના હીરો જોગિન્દર શર્માએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 2007ના T20 વર્લ્ડ કપની ફાઇનલ જોગિન્દરના કરિયરની અંતિમ મેચ બની રહી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ