Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પટનાથી લખનઉ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 925 ખરાબ હવામાનમાં આકાશી વીજળીની ઝપેટમાં આવી હતી. લગભગ 17,000 ફૂટની ઊંચાઈએ થયેલી આ ઘટનામાં વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે, પાયલટની સૂઝબૂઝથી 104 મુસાફરો સાથે વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત ઉતારાયું હતું. તમામ મુસાફરો હેમખેમ બહાર નીકળી ગયા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ