સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજાર (Stock Market) ની ચાલ મૂંઝવણભરી રહી. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ શરૂઆત સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા, પરંતુ શરૂઆતની થોડી જ ક્ષણોમાં લપસીને રેડ ઝોનમાં આવી ગયા હતા. જોકે, માત્ર અડધા કલાકના કારોબારમાં જ બાજી પલટાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ ફરીથી તેજી સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. આ અચાનક આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા એક સમાચારને માનવામાં આવે છે.




812.jpg)


3.jpg)
10.jpg)
12.jpg)
26.jpg)
65.jpg)
63.jpg)
62.jpg)
82.jpg)
125.jpg)
