Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્ર ડૉ. અભિમન્યુ યાદવના (Dr. Abhimanyu Yadav Community Marriage) લગ્ન જાહેર સમૂહ લગ્ન સમારોહમાં થશે. સાદગીનું આ ઉદાહરણ ચોંકાવનારૂં છે. સમૂહ લગ્ન સમારોહ એવા યુગલો માટે યોજવામાં આવે છે, જેઓ આર્થિક રીતે નબળા હોય છે, અને ચોક્કસ સામાજિક અને ધાર્મિક સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવે છે. મુખ્યમંત્રી મોહન યાદવની આ પહેલની ચારેકોર પ્રશંસા થઈ રહી છે (Madhya Pradesh CM Son Marry In Community Marriage). આ સાથે તેમણે મહેમાનોને ભેટ લાવવાની મનાઈ પણ લગાવી છે, તેમ કહ્યું કેસ તેમના આશીર્વાદ નવદંપતી માટે સૌથી અમૂલ્ય ભેટ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ