Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે 05 સપ્ટેમ્બર 2026ના રોજ IAS અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડ્યા છે. રાજકુમાર બેનિવાલ GNVFC ભરૂચથી સુરત મ્યુનિસિપલ કમિશનર બન્યા, જ્યારે સંજીવ કુમારને GNVFCનો વધારાનો હવાલો મળ્યો. રાજેશ મંજુ સ્ટેમ્પ સુપ્રિટેન્ડેન્ટ અને નોંધણી મહાનિરીક્ષક બન્યા. રચિત રાજ આદિજાતિ વિકાસના ડિરેક્ટર અને હર્ષિલ મીણા મહેસાણાના DDO તરીકે નિયુક્ત થયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ