Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગોવાની ભાજપ સરકારે રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે રાજ્યના પાત્ર લાભાર્થીઓને દર વર્ષે ત્રણ LPG ગેસ સિલિન્ડર માટે કુલ ₹3,000ની સહાય આપવામાં આવશે. આ રકમ સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે, આ યોજના 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ