Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે (Tamil Nadu CM Vijay)રાજ્યના લોકો, દૂધ ઉત્પાદકો અને આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત આપતી અનેક જાહેરાતો કરી છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી વ્યાપક આરોગ્ય વીમા યોજના (Health Insurance)હેઠળ વાર્ષિક સારવાર કવરેજ ₹5 લાખથી વધારીને ₹25 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદકો માટે દૂધની ખરીદી કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે
રાજ્ય સરકારે દૂધ ઉત્પાદકો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવિન દ્વારા ખરીદવામાં આવતા દૂધની કિંમત (Aavin Milk Price)₹38 પ્રતિ લિટરથી વધારીને ₹41 પ્રતિ લિટર કરવામાં આવી છે. આ નિર્ણયથી આશરે 3.16 લાખ દૂધ ઉત્પાદકોને લાભ મળવાની અપેક્ષા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ