કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના એસએચઓ અભિજીત મંડલની ધરપકડ કરવામાં આવી છે.

Copyright © 2023 News Views