અગરતલાથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઇટ 6E6504 ના કાર્ગો એરિયામાં સ્મોક એલાર્મ વાગતા અફરાતફરી સર્જાઈ હતી. 103 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સાથેની આ ફ્લાઇટને તાત્કાલિક લખનૌ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. એરપોર્ટ પ્રશાસને ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી ફાયર અને મેડિકલ ટીમો તૈનાત કરી. સાંજે 6:29 વાગ્યે ફ્લાઇટ સુરક્ષિત ઉતરી, તમામ મુસાફરો સલામત છે.




10.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
