આઝમ ખાન (Azam Khan) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રામપુર, સહારનપુર અને દિલ્હીમાં કુલ 10 ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સરકારી કોન્ટ્રાક્ટની રકમ કથિત રીતે જૌહર ટ્રસ્ટ અને યુનિવર્સિટી તરફ ડાયવર્ટ કરવામાં આવી હોવાના આરોપોની તપાસ ચાલી રહી છે. ED નાણાકીય દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ તપાસી રહી છે.




9.jpg)


11.jpg)
13.jpg)
752.jpg)
16.jpg)
25.jpg)
25.jpg)
43.jpg)
62.jpg)
88.jpg)





