ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર આજે મતદાન થશે. 1.32 લાખ પુરુષ અને 1.27 લાખ મહિલા મતદારો 130 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપ, કોંગ્રેસ, AAP સહિતના ઉમેદવારો મેદાનમાં છે. ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે. આજે સવારે 6 વાગ્યા સુધી મતદાન થશે.
ગાંધીનગર મનપા ચૂંટણી: વાવોલમાં સામાન્ય માથાકુટ, બે વોર્ડના એક જ સ્થળે મતદાન મથકથી મુશ્કેલી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન થશે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કૂલ 295 મતદાન મથકો પર અંદાજે 1570થી વધુ ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે.




66.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
