GST વિભાગે જામનગરમાં એક મોટું અને આશ્ચર્યજનક ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં એક સાથે શહેરની અંદાજે 25 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદની ખાસ GST ટીમોએ પણ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો અને અનેક સ્થળોએ સઘન તપાસ શરૂ કરી છે.માહિતી અનુસાર,આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય બેનામી એકાઉન્ટ્સ અને શેલ કંપનીઓ દ્વારા આચરવામાં આવતી નાણાકીય ગેરરીતિઓનો પર્દાફાશ કરવાનો છે, જેમાં ₹100 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે.




669.jpg)


331.jpg)
409.jpg)

467.jpg)
538.jpg)
601.jpg)
677.jpg)
723.jpg)
774.jpg)





