દિલ્હીના એરપોર્ટ પર સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે. 4 સપ્ટેમ્બરે 3 ઇટાલિયન પ્રવાસીઓ અમ્રિતસરથી દિલ્હી આવ્યા બાદ ઇમિગ્રેશન વગર લુફ્થાન્સાની ફ્લાઇટ પકડી મ્યુનિક પહોંચી ગયા હતા. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં આ બેઠકમાં સિવિલ એવિએશન અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ હાજર રહેશે.




28.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
