દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો સામે પોલીસને ખુલ્લી છૂટ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. CJI સૂર્ય કાંતની બેન્ચે જણાવ્યું કે, યુવા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોનું ભવિષ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. તેમને લાંબી કાનૂની લડાઈમાં ફસાવવા યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોને આ આદેશનો લાભ નહીં મળે.




40.jpg)


63.jpg)
101.jpg)
25.jpg)
31.jpg)
62.jpg)
100.jpg)
8.jpg)
14.jpg)
30.jpg)
