દેશના કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં બજારમાં ચર્ચા તેજ બની છે. એક દિવસમાં ચાંદીના ભાવમાં આશરે ₹11 હજારનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સોનામાં પણ લગભગ ₹3 હજારનો કડાકો જોવા મળ્યો હતો. આજે બજાર ખુલ્યા બાદ પણ બંને ધાતુઓ નેગેટિવ ઝોનમાં જોવા મળ્યા હતા.




3.jpg)


18.jpg)
24.jpg)
45.jpg)
23.jpg)
51.jpg)
28.jpg)
30.jpg)
67.jpg)
88.jpg)
