Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મુલાકાત થઇ હતી, આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૧ મહત્વના કરારો કરવામાં આવ્યા છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશોના સાંસ્કૃતિક, આર્થિક અને રાજનીતિક સહયોગને વધુ મજબૂત બનાવવા આ કરારો કરાયા હતા. આ કરારોમાં જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનો પણ સમાવેશ કરાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ