પશ્ચિમ બંગાળના બીરભૂમના તારાપીઠમાં સોમવારે વહેલી સવારે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. રામપુરહાટથી બે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.
દુર્ઘટનાની જાણ થતાં, ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ સૌપ્રથમ હોટલના રિસેપ્શનમાં લાગી હતી. આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે તમામ ગાઢ નિદ્રામાં હતા. ઊંઘમાં હોવાને કારણે, કોઈને આગ વિશે ખબર પડી ન હતી અને આગ ધીમે ધીમે વિવિધ ભાગોમાં પ્રસરવા લાગી હતી.




24.jpg)


7.jpg)
15.jpg)
87.jpg)
3.jpg)
9.jpg)
60.jpg)
86.jpg)
209.jpg)






