Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળ સરકારે અભિનેતા મિથુન ચક્રવર્તીને મોટી જવાબદારી સોંપી છે. તેમને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગમાં સલાહકાર તરીકે નિયુક્ત કરાયા છે. આ પદ સાથે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ અપાયો છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. મિથુનદા હવે રાજ્ય સરકારને વિવિધ બાબતોમાં સલાહ આપશે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ